Tag: crime

છોકરામાંથી છોકરી બનેલી ટ્રાન્સ ગર્લએ કેફે ઓપરેટર સામે અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો

ઈન્દોર-મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં, છોકરામાંથી ટ્રાન્સ બનેલી છોકરીએ વિજયનગર પોલીસ સ્ટેશનમાં કેફે સંચાલક વિરુદ્ધ અકુદરતી કૃત્યનો કેસ નોંધાવ્યો છે. ...

બિહારના મુઝફ્ફરપુરમાં સગીરે સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં ફરાર થઈ ગયો

બિહારના મુઝફ્ફરપુરમાં એક સગીર સાત વર્ષની બાળકીને ટોફીની લાલચ આપીને ખેતરમાં લઈ તેની સાથે બળાત્કાર કરીને ફરાર થઈ ગયોમુઝફ્ફરપુર-બિહાર : ...

ઉનેલી ગામે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ બાદ યુવતીને ૩૦ માસનો ગર્ભ રહી જતાં ચકચારઆણંદ :આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઉનેલી ગામે એક યુવકે ગામમાં રહેતી યુવતીને ...

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સાઈફર કેસમાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારી

આ સમયે પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો ...

પત્નીએ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી પતિ વિરૃધ્ધ પોસ્ટ મુકી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો

રાજકોટ : પતિ અને પત્ની વચ્ચે તો ૭ જનમનો સંબંધ હોય છે. લગ્ન સમયે સપ્તપદીના ફેરા સમયે દરેક કપલ આ ...

બુહારી ગામે લંપટ શિક્ષકે પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ પોલીસનું શરણું લેવું પડ્યું

વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈતાપી: તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ ...

ગાંધીનગરની એર હોસ્ટેસને ગ્વાલિયરના યુવક સાથે એક વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો

યુવતીએ સંબંધો તોડી નાંખતા યુવકે તેની પાછળ એક વર્ષમાં કરેલો ખર્ચો માંગ્યોગાંધીનગર, : આજકાલના યંગસ્ટર્સને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનાવતા વાર નથી ...

Page 1 of 17 1 2 17

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.