હેલ્થ ની કિમત લોગો ને કોરોના પછી સમજાઈ છે ત્યારે અમદાવાદ થી સારંગપુર શનિવારે તારીખ 4 અને 5 માર્ચે અંદાજિત 15મી 20 સાયકલિસ્ટો એ આયોજન કર્યું જે અનહેલ્ધી વે થી આપડે જીવીએ છીએ એને ખરેખર ફરીથી ફિટ ઇન્ડિયા માટે હેલ્ધી વે થી આપડે કામ કરીએ. આવા સંદેશા સાથે સિમ્બાલિયન સાયકલીંગ કોમ્યુનિટી અમદાવાદ થી સારંગપુર ને સારંગપુર થી અમદાવાદ 300 કિમી નુ સાયકલીંગ કરવા જઈ રહયા છે
આ વર્ષે લાંબા ગાળાની વરસાદની આગાહી
અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું આરામથી...
Read more